અમારી શાળામાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારનાં ૯૦% ગરીબ બાળકો FMBP HOME KHERGAM હોસ્ટેલમાં રહી અમારી શાળામાં અભ્યાસ કરે છે. જેમની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તીઓ સમાજ સમક્ષ લાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે. શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રચાર - પ્રસાર માટે બ્લોગ નિર્માણ કરવામાં આવેલ છે.