તારીખ ૨૬-૦૧-૨૦૨૩નાં પ્રજાસત્તાક પર્વના અવસર પર બેંક ઓફ બરોડા ખેરગામ શાખા તરફથી શાળાના બાળકોને શૈક્ષણિક કાર્યક્રમો નિહાળી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે એ શુભ આશયથી એલસીડી BPL TV જેની કિંમત ₹૧૨૫૦૦ અંકે રૂપિયા બાર હજાર જેટલી રકમનું ટીવી શાળાને દાનમાં મળેલ છે. આ દાન માટે શાળા પરિવાર અને શાળાના બાળકો બેંક ઓફ બરોડા ખેરગામ શાખાનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
0 Comments