Khergam (mishan faliya school) :ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો.
તારીખ : ૧૮-૦૧-૨૦૨૪નાં નાં દિને ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં શિયાળું રમતોત્સવ ઉજવાયો હતો.જેમાં શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ પટેલ સહિત સ્ટાફ મિત્રો દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ ૧થી૫ પ્રાથમિક વિભાગ અને ધોરણ ૬થી૮ ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના બાળકોની વયકક્ષાને ધ્યાને લઈ અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
0 Comments