મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ના મુખ્યશિક્ષક શ્રી સુમનભાઈ પટેલનો નિવૃત વિદાય સમારંભ તા:20/10/2018ના દિને શાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ નિવૃત જીવન સુખમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.