તારીખ:3-2-2023ના રોજ મિશન ફળિયા. પ્રા. શાળા ખેરગામની શાળામાં તિથિભોજનનુ આયોજન કરવામા આવેલ. જેમાં તિથિભોજનના દાતા ગં. સ્વ. નયનાબેન મનોજભાઇ પટેલ તથા સ્વ. મનોજભાઇ મગનલાલ પટેલના સુપુત્રો શ્રી કવિતભાઇ તથા શ્રેયાંશભાઇ તરફથી શ્રી કવિતભાઇ મનોજભાઇ પટેલના લગ્ન પ્રસંગે તેમના પરિવાર તરફથી શાળાના બાળકોને તથા શાળાના સ્ટાફને તિથિભોજનનો લાભ આપેલ છે. શાળા પરિવાર તેમનો આભાર માને છે.
0 Comments